Showing 25–36 of 73 results
પાકને કૅલ્શિયમ અને નાઈટ્રોજન ઉપલબ્ધ કરાવી મજબૂત વૃદ્ધિ, સારી ગુણવત્તા અને ફળ-શાકભાજીની વધુ Shelf-life માટે મદદરૂપ.
લાંબી Compact માળ, વધુ શાખાઓ, ઊંચું તેલ પ્રમાણ અને Wilt સામે મજબૂત પ્રતિકારક શક્તિ ધરાવતી હાઈબ્રિડ દિવેલાની જાત.
90 થી 100 દિવસમાં તૈયાર થતી, 50.80% તેલ, Spanish Bunch પ્રકારના મજબૂત છોડ અને ઊંચા ઉતારાની ક્ષમતા ધરાવતી જાત
ગમના ઊંચા પ્રમાણ, મબલખ બેઠક અને એક લૂમમાં 18 થી 20 શિંગો આપતી ગુવારની સંશોધિત જાત.
જમીનમાં ઓર્ગેનિક કાર્બન, તંતુમૂળ વિકાસ અને પોષક તત્વોની ઉપલબ્ધતા વધારવામાં મદદરૂપ.
જમીનમાં ઓર્ગેનિક કાર્બન, ભેજ સંગ્રહ ક્ષમતા અને તંતુમૂળ વિકાસ વધારવામાં મદદરૂપ.
65 થી 70 દિવસમાં તૈયાર થતી, ચમકદાર લીલા દાણા અને મજબૂત રોગ સહનશક્તિ ધરાવતી મગની સંશોધિત જાત.
પાકમાં લીલોતરી, નવી શાખાઓ અને સૂક્ષ્મ મૂળિયાંના વિકાસ સાથે મેગ્નેશિયમ અને સલ્ફરની ઊણપ દૂર કરવામાં મદદરૂપ.
પહોળા-લાંબા પાંદડા, વધુ ફૂટ અને 3 થી 5 કાપણી આપતી પશુઓના લીલા ઘાસચારા માટેની રિસર્ચ મલ્ટી-કટ બાજરી.
ઝીંકની ઊણપ દૂર કરી પાકની લીલાશ, વાનસ્પતિક વૃદ્ધિ અને રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં મદદરૂપ.
85 થી 90 દિવસમાં તૈયાર થતી, મોટા સફેદ દાણા, ફળદ્રુપ શાખાઓ અને સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી સંશોધિત જાત.
વધુ બેઠક, તીવ્ર સુગંધ, વધુ તેલ અને સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જીરાની સંશોધિત જાત.