Showing all 9 results
પાકને નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પૂરા પાડી મૂળ વિકાસ, ફૂલ-ફળ બેસાડ અને સર્વાંગી વૃદ્ધિમાં મદદરૂપ.
પાકને નાઈટ્રોજન અને ફોસ્ફરસ પૂરા પાડી મૂળ વિકાસ, લીલોતરી અને સમયસર ફૂલ બેસવામાં મદદરૂપ.
પાકને નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ સંતુલિત પ્રમાણમાં પૂરા પાડી મૂળ વિકાસ, લીલોતરી અને સર્વાંગી વૃદ્ધિમાં મદદરૂપ.
પાકને કૅલ્શિયમ અને નાઈટ્રોજન ઉપલબ્ધ કરાવી મજબૂત વૃદ્ધિ, સારી ગુણવત્તા અને ફળ-શાકભાજીની વધુ Shelf-life માટે મદદરૂપ.
પાકને નાઈટ્રોજન અને પોટાશ પૂરા પાડી ફળ-દાણાની ચમક, કદ, વજન અને ગુણવત્તા સુધારવામાં મદદરૂપ.
પાકને પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર પૂરા પાડી પ્રકાશસંશ્લેષણ, પાકની ગુણવત્તા અને ફળ-શાકભાજીની મીઠાસ, ચમક તથા વજન સુધારવામાં મદદરૂપ.
પાકને પોટાશ અને સલ્ફર પૂરા પાડી ફળ-દાણાની ગુણવત્તા, વજન, ચમક અને પાકની તણાવ સહનશક્તિ વધારવામાં મદદરૂપ.
પાકને નાઈટ્રોજન અને ફોસ્ફરસ પૂરા પાડી મૂળનો સઘન વિકાસ, ફૂલ-ફળ બેસાડ અને સંતુલિત વૃદ્ધિમાં મદદરૂપ.
પાકને ફોસ્ફરસ અને પોટાશ પૂરા પાડી મૂળ વિકાસ, ફૂલ-ફળ બેસાડ અને દાણાના ભરાવમાં મદદરૂપ.