Showing 1–12 of 20 results
જરૂરી સૂક્ષ્મ પોષક તત્વો પૂરા પાડી પાકની લીલાશ, વિકાસ, ફૂલ-ફળ અને ઉત્પાદન વધારવામાં મદદરૂપ.
છોડની વૃદ્ધિ, મૂળ વિકાસ, પોષક તત્વોની ઉપલબ્ધતા અને ફૂલ-ફળ બેસાડમાં મદદરૂપ.
ઝીંક, બોરોન, કોપર, આયર્ન અને મેંગેનીઝ જેવા સૂક્ષ્મ પોષક તત્વો પૂરા પાડી છોડની વૃદ્ધિ, લીલાશ અને દાણાના ભરાવમાં મદદરૂપ.
પાકને લાંબા સમય સુધી સલ્ફર પૂરું પાડી મૂળ વિકાસ, પોષક તત્વોની ઉપલબ્ધતા અને તેલીબીયાં પાકોની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ.
પાકમાં લીલોતરી, નવી શાખાઓ અને સૂક્ષ્મ મૂળિયાંના વિકાસ સાથે ઉત્પાદન, ગુણવત્તા અને વજન વધારવામાં મદદરૂપ.
ફેરસની ઊણપથી થતી પીળાશ દૂર કરી પાનની લીલાશ અને પ્રકાશ સંશ્લેષણમાં મદદરૂપ.
ફેરસની ઊણપથી થતી પીળાશ દૂર કરી પાનની લીલાશ અને પ્રકાશ સંશ્લેષણ વધારવામાં મદદરૂપ.
જમીનમાં જૈવિક કાર્બન વધારી ફળદ્રુપતા, મૂળ વિકાસ અને પોષક તત્વોની શોષણ ક્ષમતા સુધારવામાં મદદરૂપ.
છોડના સર્વાંગી વિકાસ, મજબૂત મૂળ અને જમીનની જૈવિક પ્રવૃત્તિ સુધારવામાં મદદરૂપ.
જમીનમાં ઓર્ગેનિક કાર્બન, તંતુમૂળ વિકાસ અને પોષક તત્વોની ઉપલબ્ધતા વધારવામાં મદદરૂપ.
પાકમાં લીલોતરી, નવી શાખાઓ અને સૂક્ષ્મ મૂળિયાંના વિકાસ સાથે મેગ્નેશિયમ અને સલ્ફરની ઊણપ દૂર કરવામાં મદદરૂપ.
ઝીંકની ઊણપ દૂર કરી પાકની લીલાશ, વાનસ્પતિક વૃદ્ધિ અને રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં મદદરૂપ.