Showing all 8 results
જમીનમાં ઓર્ગેનિક કાર્બન, ફળદ્રુપતા, તંતુમૂળ વિકાસ અને પાણી સંગ્રહ ક્ષમતા વધારવામાં મદદરૂપ.
જમીનમાં ઓર્ગેનિક કાર્બન, ભેજ સંગ્રહ ક્ષમતા અને તંતુમૂળ વિકાસ વધારવામાં મદદરૂપ.
પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડી જમીનની ફળદ્રુપતા, ઓર્ગેનિક કાર્બન અને ભેજ ધારણ ક્ષમતા સુધારવામાં મદદરૂપ.
પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડી જમીનની ફળદ્રુપતા, ઉત્પાદકતા અને જૈવિક કાર્બન સુધારવામાં મદદરૂપ.
પાકને લાંબા સમય સુધી ફોસ્ફરસ ઉપલબ્ધ કરાવી મૂળ વિકાસ, અંકુરણ અને ફૂલ-ફળની પ્રક્રિયામાં મદદરૂપ.
જમીનનું બંધારણ, નિતાર શક્તિ અને મૂળ વિકાસ સુધારી પાકને કેલ્શિયમ અને સલ્ફર ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ.
જમીનની ફળદ્રુપતા, ઓર્ગેનિક કાર્બન, હ્યુમસ અને પોષક તત્વોના શોષણમાં સુધારો કરવામાં મદદરૂપ.
જમીનમાં ઓર્ગેનિક કાર્બન, ભેજ ધારણ ક્ષમતા અને જૈવિક ફળદ્રુપતા સુધારવામાં મદદરૂપ.