Description
Specifications
| Brand | મિશન |
|---|---|
| Product Name | મિશન ફોસ્ફો જીપ્સમ |
| Type | ફોસ્ફો જીપ્સમ (Soil Conditioner) |
| Recommended Crops | કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરુ, ધાણા, વરિયાળી, બટાકા, ડુંગળી, લસણ, કઠોળ પાકો, શાકભાજી અને ફળપાકો વગેરે |
| Application Stage | વાવેતર સમયે જમીનની પૂર્વ તૈયારી વખતે |
| Recommended Dose | જમીનની જરૂરિયાત મુજબ 1000–2000 kg પ્રતિ એકર |
| Packaging | — |
| Soil Suitability | કડક અને ચીકણી માટી |
Key Agronomic Benefits
- જમીનમાં સોડિયમ આયનનું કેશન એક્સચેન્જ કરી જમીનનું ભૌતિક બંધારણ સુધારવામાં મદદ કરે છે.
- છોડને સીધા ગ્રહણ કરી શકાય તેવા દ્રાવ્ય સ્વરૂપમાં કેલ્શિયમ અને સલ્ફર પૂરા પાડે છે.
- જમીનમાં છિદ્રાળુતા અને હવા-પાણીનું સંતુલન વધારી અંકુરણ અને મૂળના વિકાસમાં મદદ કરે છે.
- કોષદિવાલને મજબૂત બનાવી પાકની યાંત્રિક શક્તિ અને રોગપ્રતિકારકતા વધારવામાં મદદ કરે છે.
- જમીનની જલગ્રાહ્યતા અને નિતાર શક્તિ સુધારી કડક અને ચીકણી માટીને ભરભરી બનાવવામાં મદદ કરે છે.
Recommended Usage
- પ્રયોજન: વાવેતર સમયે જમીનની પૂર્વ તૈયારી વખતે જમીનમાં આપી શકાય છે.
- ડોઝ: જમીનની જરૂરિયાત મુજબ 1000–2000 kg પ્રતિ એકર.
- ઉપયોગ સમય: વાવેતર સમયે જમીનની પૂર્વ તૈયારી વખતે.
Dosage per Acre
જમીનની જરૂરિયાત મુજબ 1000–2000 kg પ્રતિ એકર જમીનની પૂર્વ તૈયારી વખતે આપી શકાય છે.
How to Use
- વાવેતર સમયે જમીનની પૂર્વ તૈયારી કરો.
- જમીનની જરૂરિયાત મુજબ 1000–2000 kg પ્રતિ એકર જમીનમાં આપો.


