-
જમીનમાં ઓર્ગેનિક કાર્બન, ફળદ્રુપતા, તંતુમૂળ વિકાસ અને પાણી સંગ્રહ ક્ષમતા વધારવામાં મદદરૂપ.
-
જમીનમાં ઓર્ગેનિક કાર્બન, ભેજ સંગ્રહ ક્ષમતા અને તંતુમૂળ વિકાસ વધારવામાં મદદરૂપ.
-
પાકમાં લીલોતરી, નવી શાખાઓ અને સૂક્ષ્મ મૂળિયાંના વિકાસ સાથે મેગ્નેશિયમ અને સલ્ફરની ઊણપ દૂર કરવામાં મદદરૂપ.
-
પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડી જમીનની ફળદ્રુપતા, ઓર્ગેનિક કાર્બન અને ભેજ ધારણ ક્ષમતા સુધારવામાં મદદરૂપ.
-
પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડી જમીનની ફળદ્રુપતા, ઉત્પાદકતા અને જૈવિક કાર્બન સુધારવામાં મદદરૂપ.
-
પાકને લાંબા સમય સુધી ફોસ્ફરસ ઉપલબ્ધ કરાવી મૂળ વિકાસ, અંકુરણ અને ફૂલ-ફળની પ્રક્રિયામાં મદદરૂપ.
-
જમીનનું બંધારણ, નિતાર શક્તિ અને મૂળ વિકાસ સુધારી પાકને કેલ્શિયમ અને સલ્ફર ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ.
-
મૂળનું શોષણ ક્ષેત્ર વધારી ફોસ્ફરસ, પાણી અને અન્ય પોષક તત્વોના શોષણમાં મદદરૂપ.
-
જમીનની ફળદ્રુપતા, ઓર્ગેનિક કાર્બન, હ્યુમસ અને પોષક તત્વોના શોષણમાં સુધારો કરવામાં મદદરૂપ.
-
જમીનમાં ઓર્ગેનિક કાર્બન, ભેજ ધારણ ક્ષમતા અને જૈવિક ફળદ્રુપતા સુધારવામાં મદદરૂપ.