Showing 37–48 of 73 results
લીલી દાંડી, Triple Bloom, લાંબી Semi-compact માળ અને Wilt સામે મજબૂત પ્રતિકારક શક્તિ ધરાવતી હાઈબ્રિડ દિવેલાની જાત.
પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડી જમીનની ફળદ્રુપતા, ઓર્ગેનિક કાર્બન અને ભેજ ધારણ ક્ષમતા સુધારવામાં મદદરૂપ.
પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડી જમીનની ફળદ્રુપતા, ઉત્પાદકતા અને જૈવિક કાર્બન સુધારવામાં મદદરૂપ.
મૂળનો વિસ્તાર વધારી પાણી, ફોસ્ફરસ અને અન્ય પોષક તત્વોના શોષણમાં મદદરૂપ.
પહોળા, મુલાયમ અને લીલાછમ પાંદડા સાથે 2 થી 3 કાપણી આપતી પશુઓ માટેની પૌષ્ટિક શિયાળુ રિસર્ચ ઓટ જાત.
પાકને નાઈટ્રોજન અને પોટાશ પૂરા પાડી ફળ-દાણાની ચમક, કદ, વજન અને ગુણવત્તા સુધારવામાં મદદરૂપ.
પાકને પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર પૂરા પાડી પ્રકાશસંશ્લેષણ, પાકની ગુણવત્તા અને ફળ-શાકભાજીની મીઠાસ, ચમક તથા વજન સુધારવામાં મદદરૂપ.
પાકને પોટાશ અને સલ્ફર પૂરા પાડી ફળ-દાણાની ગુણવત્તા, વજન, ચમક અને પાકની તણાવ સહનશક્તિ વધારવામાં મદદરૂપ.
વધુ Productive Tillers, લાંબા Compact ડુંડા, Bold દાણા અને Heat Tolerance સાથે Stay Green ગુણધર્મ ધરાવતી જાત.
ગીચ શિંગો, 7 થી 8 પ્રાથમિક શાખાઓ, મોટા કાળા દાણા અને 42% થી 45% તેલનું પ્રમાણ ધરાવતી ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળી જાત.
માખણ જેવી મુલાયમ, વધુ ફૂટ આપતી અને 10% થી 14% ક્રૂડ પ્રોટીન ધરાવતી શિયાળુ ઇટાલિયન રાયગ્રાસની પ્રીમિયમ રિસર્ચ જાત.