Showing 13–24 of 73 results
લાંબી Compact માળ, ઊંચું તેલ પ્રમાણ અને Wilt સામે પ્રતિકારક ક્ષમતા ધરાવતી હાઈબ્રિડ દિવેલાની જાત.
વધુ Productive Tillers, લાંબા Compact ડુંડા, Heat Tolerance અને Stay Green ગુણધર્મ ધરાવતી Dual Purpose જાત.
છોડની વૃદ્ધિ, મૂળ વિકાસ, પોષક તત્વોની ઉપલબ્ધતા અને ફૂલ-ફળ બેસાડમાં મદદરૂપ.
ઝીંક, બોરોન, કોપર, આયર્ન અને મેંગેનીઝ જેવા સૂક્ષ્મ પોષક તત્વો પૂરા પાડી છોડની વૃદ્ધિ, લીલાશ અને દાણાના ભરાવમાં મદદરૂપ.
મોટા ભરાવદાર Bold દાણા, વધુ 3 દાણાવાળી સિંગો અને 3000 થી 3200 kg પ્રતિ હેક્ટર ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાત.
પાકને લાંબા સમય સુધી સલ્ફર પૂરું પાડી મૂળ વિકાસ, પોષક તત્વોની ઉપલબ્ધતા અને તેલીબીયાં પાકોની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ.
પાકમાં લીલોતરી, નવી શાખાઓ અને સૂક્ષ્મ મૂળિયાંના વિકાસ સાથે ઉત્પાદન, ગુણવત્તા અને વજન વધારવામાં મદદરૂપ.
ફેરસની ઊણપથી થતી પીળાશ દૂર કરી પાનની લીલાશ અને પ્રકાશ સંશ્લેષણમાં મદદરૂપ.
ફેરસની ઊણપથી થતી પીળાશ દૂર કરી પાનની લીલાશ અને પ્રકાશ સંશ્લેષણ વધારવામાં મદદરૂપ.
જમીનમાં ઓર્ગેનિક કાર્બન, ફળદ્રુપતા, તંતુમૂળ વિકાસ અને પાણી સંગ્રહ ક્ષમતા વધારવામાં મદદરૂપ.
જમીનમાં જૈવિક કાર્બન વધારી ફળદ્રુપતા, મૂળ વિકાસ અને પોષક તત્વોની શોષણ ક્ષમતા સુધારવામાં મદદરૂપ.
છોડના સર્વાંગી વિકાસ, મજબૂત મૂળ અને જમીનની જૈવિક પ્રવૃત્તિ સુધારવામાં મદદરૂપ.