Showing 1–12 of 32 results
દરિયાઈ વનસ્પતિના અર્ક પરથી બનેલું દાણાદાર સંયોજન, ઉપજ, ગુણવત્તા અને તણાવ પ્રતિકાર વધારે છે.
પાકમાં માઈક્રો ન્યુટ્રિએન્ટ્સની પૂર્તિ કરીને ઉપજ અને ગુણવત્તા બંનેમાં વધારો કરે છે.
પાકના વિકાસ, ગુણવત્તા, રોગપ્રતિકારકતા અને સલ્ફર પૂર્તિ માટે ઉપયોગી ખાતર.
છોડને સંતુલિત પોષણ પૂરું પાડતું એન.પી.કે. ખાતર, જે વૃદ્ધિ અને ઉપજ માટે ઉપયોગી છે.
પાકમાં પોટાસ અને સલ્ફર પૂરા કરીને ચમક, ગુણવત્તા અને ઉત્પાદન વધારવા માટે.
મૂળ વિકાસ, ફૂલ-ફળ વધારો અને પાકને મજબૂત બનાવવા માટે.
મૂળ વિકાસ, વૃદ્ધિ અને દાણા-ફળ સુધી પોષક તત્વો પહોંચાડવા માટે.
પાકના ફાલફૂલ અને પરિપક્વ તબક્કે ચમક, ગુણવત્તા અને ઉપજમાં વધારો કરવા માટે.
પાકની વૃદ્ધિ, મૂળનો વિકાસ અને દાણા ભરવામાં મદદરૂપ ખાતર.
પાકની લીલોતરી, ઉત્પાદન અને ગુણવત્તા વધારવા માટે ઉપયોગી ખાતર.
પાકમાં લીલાશ જાળવવા અને ફેરસની ઉણપથી પીળાશ દૂર કરવા મદદરૂપ ખાતર.
પાન લીલાશ જાળવવા, પીળાશ દૂર કરવા અને તેલનું સંયોજન વધારવામાં મદદરૂપ ખાતર.