Showing 61–72 of 73 results
નરમ પાંદડા, રસદાર થડ અને સારી ફૂટ ધરાવતી પશુઓ માટેની ઘાસચારા બાજરી, જે દૂધના ઉત્પાદનમાં મદદરૂપ બને છે.
મૂળનું શોષણ ક્ષેત્ર વધારી ફોસ્ફરસ, પાણી અને અન્ય પોષક તત્વોના શોષણમાં મદદરૂપ.
મૂળનું શોષણ ક્ષેત્ર વધારી ફોસ્ફરસ અને સૂક્ષ્મ પોષક તત્વોના શોષણ તથા મજબૂત મૂળ વિકાસમાં મદદરૂપ.
વધુ મીઠાશ, નરમ થડ અને બહુ-કાપણી ક્ષમતા ધરાવતી પશુઓ માટેની હાઇબ્રિડ ઘાસચારા જાત.
લાંબી અને ઘટ્ટ લૂમ, સફેદ ભરાવદાર દાણા અને ઊંચા ઉત્પાદનની ક્ષમતા ધરાવતી રાજગરાની સંશોધિત જાત.
વધુ શાખાઓ, સારી બેઠક, વધુ તેલ અને બમ્પર ઉત્પાદનની ક્ષમતા ધરાવતી વરિયાળીની સંશોધિત જાત.
જમીનની ફળદ્રુપતા, ઓર્ગેનિક કાર્બન, હ્યુમસ અને પોષક તત્વોના શોષણમાં સુધારો કરવામાં મદદરૂપ.
વધુ ફૂટ, લાંબા જાડા ડુંડા અને ચમકદાર બદામી દાણા ધરાવતી ઉચ્ચ ઉત્પાદન આપતી ઘઉંની જાત.
વધુ મીઠાશ, નરમ થડ અને બહુ-કાપણી ક્ષમતા ધરાવતી પશુઓ માટેની ઉચ્ચ ગુણવત્તાવાળી સંશોધિત ઘાસચારા જાત.
લાંબી Semi-compact માળ, ઊંચું તેલ પ્રમાણ અને Wilt તથા Root Rot સામે મજબૂત પ્રતિકારક શક્તિ ધરાવતી હાઈબ્રિડ દિવેલાની જાત.
જમીનમાં ઓર્ગેનિક કાર્બન, ભેજ ધારણ ક્ષમતા અને જૈવિક ફળદ્રુપતા સુધારવામાં મદદરૂપ.
પાકને લાંબા સમય સુધી સલ્ફર પૂરું પાડી પોષક તત્વોના શોષણ, ગુણવત્તા અને તેલની ટકાવારી વધારવામાં મદદરૂપ.