Showing 25–32 of 32 results
ફૂલ અને ફળના વિકાસ માટે ઉત્તમ ગુણવત્તાવાળું બોરોન આધારિત ખાતર.
પાકના મૂળ વિકાસ, પોષણ અને ફળદ્રુપતા માટે મદદરૂપ ખાતર.
જમીનની ફળદ્રુપતા વધારવા અને પાકને સ્વસ્થ રાખવા માટે હ્યુમિક એસિડ આધારિત ઉપયોગી ખાતર.
છોડની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી સુક્ષ્મ તત્ત્વો પૂરાં કરતું એક અસરકારક મિશ્રણ ખાતર.
પાકના વિકાસ, લીલાશ અને ઉપજ વધારવા માટે મહત્વપૂર્ણ સુક્ષ્મ તત્વો યુક્ત પ્રવાહી ખાતર.
નેમાટોડ નિયંત્રિત કરવા અને જમીન-પાકની શક્તિ, ઉત્પાદન અને ગુણવત્તા વધારવા માટે.
જમીનની ગુણવત્તા વધારવા, ભેજ જાળવવા અને પોષણ પૂરું પાડવામાં મદદરૂપ જૈવિક ખાતર.
પાકના વિકાસ, ગુણવત્તા, તેલ/વજન અને સલ્ફર પૂર્તિ માટે ઉપયોગી ખાતર.