Showing all 9 results
છોડને સંતુલિત પોષણ પૂરું પાડતું એન.પી.કે. ખાતર, જે વૃદ્ધિ અને ઉપજ માટે ઉપયોગી છે.
જમીનની ફળદ્રુપતા અને પાકની ગુણવત્તા વધારવા માટે ઓર્ગેનિક કાર્બનયુક્ત અસરકારક ખાતર.
છાણીયા ખાતરનો શ્રેષ્ઠ વિકલ્પ, જમીનનું પોષણ અને રોગપ્રતિકારકતા વધારે છે.
છોડની ગુણવત્તા અને સંગ્રહશક્તિ જાળવવા માટે કેલ્શિયમ અને નાઇટ્રોજન પૂરું પાડતું એક ઉપયોગી ખાતર.
પાક અને જમીનની ફળદ્રુપતા, વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
પાકની વૃદ્ધિ, ઉપજ અને જમીનની ગુણવત્તા વધારવામાં મદદરૂપ કુદરતી ખાતર.
ફોસ્ફરસ અને ઓર્ગેનિક કાર્બન ધરાવતું ખાતર, જે જમીનની ફળદ્રુપતા વધારી પાકના વિકાસમાં મદદ કરે છે.
માટીનું બંધારણ સહજ રીતે સુધારવા માટે મિશન ફોસફો જીપ્સમ — જમીનને પોચી રાખી, બીજના વિકાસને સુલભ બનાવે છે અને પાકની મૂળ વૃદ્ધિને સહારો આપે છે. વાવેતર પહેલાં જમીનમાં ઉમેરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.
પાકના મૂળ વિકાસ, પોષણ અને ફળદ્રુપતા માટે મદદરૂપ ખાતર.