Description
Specifications
| Brand | મિશન |
|---|---|
| Product Name | અલ્ટ્રાઝાઈમ |
| Type | દાણાદાર જૈવિક સંયોજન (Seaweed Extract આધારિત) |
| Recommended Crops | કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરુ, ધાણા, વરિયાળી, બટાકા, ડુંગળી, લસણ, કઠોળ પાકો, શાકભાજી, ફળપાકો |
| Application Stage | વાવેતર પછીના વિકાસ અને વૃદ્ધિ તબક્કામાં |
| Recommended Dose | ૧૦ કિ.ગ્રા./એકર (પાયા ખાતર સાથે મિક્સ કરી ઉપયોગ કરવો) |
| Packaging | — |
| Soil Suitability | બધા પ્રકારની જમીન માટે યોગ્ય |
Key Agronomic Benefits
- દરિયાઈ વનસ્પતિના અર્ક પરથી બનેલું પ્રાકૃતિક દાણાદાર સંયોજન
- છોડની વૃદ્ધિ, ઉત્પાદન, ગુણવત્તા અને સંગ્રહશક્તિ વધારે છે
- અલભ્ય તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવી છોડને પૂરા પાડે છે
- બીજ અંકુરણમાં સુધારો કરી મજબૂત મૂળ પ્રણાલી બનાવે છે
- ગરમી અને સુખાપા જેવા તણાવનો સામનો કરવાની ક્ષમતા વધારે છે
- ફૂલોની માત્રા વધારી કુલ ખરવાર ઓછું કરે છે
- જમીનની માઇક્રોબાયલ પ્રવૃત્તિ અને પ્રાકૃતિક કન્ડીશન સુધારે છે
Recommended Usage
- પ્રયોજન: પાકના વિકાસ અને ઉપજમાં વધારો કરવો, તણાવ પ્રતિકાર વધારવો
- ડોઝ: ૧૦ કિ.ગ્રા./એકર (ખાતર સાથે મિક્સ કરવું)
- ઉપયોગ સમય: વાવેતર સમયે અથવા વિકાસના તબક્કામાં
Dosage per Acre
૧૦ કિ.ગ્રા. પ્રતિ એકર (પાયા ખાતર સાથે મિક્સ કરી જમીનમાં આપવું)
How to Use
- પાયાના ખાતર સાથે મિક્સ કરી જમીનમાં આપવું
- જમીન તૈયારી સમયે કે પાકની જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો


