Description
Specifications
| Brand | મિશન |
|---|---|
| Product Name | અલ્ટ્રા ઝીંક |
| Type | મિશ્રણ સુક્ષ્મ તત્વ ખાતર (Govt. Approved) |
| Recommended Crops | કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરુ, ધાણા, વરિયાળી, બટાકા, ડુંગળી, લસણ, કઠોળ પાકો, શાકભાજી, ફળપાકો |
| Application Stage | વેજીટેટિવ ગ્રોથ થી લઈને ફૂલ આવવા સુધી |
| Recommended Dose | ૧૦ કિલો/એકર (પાયા ખાતર સાથે મિક્સ) અથવા યુરિયા સાથે પુંખી શકાય |
| Packaging | — |
| Soil Suitability | બધા પ્રકારની જમીન |
Key Agronomic Benefits
- ઝીંક, ફેરસ, બોરોન, કોપર, મેંગેનીઝ જેવા સુક્ષ્મ તત્વો ધરાવે છે
- છોડના વિકાસ, વૃદ્ધિ અને ઉત્પાદન માટે અગત્યનું
- પાકના વેજીટેટિવ ગ્રોથમાં વધારો કરે છે, પાક લીલોતરી રાખે છે
- તેલીબીયા પાકમાં ઉપજ વધારે છે અને દાણા ભરાવદાર બનાવે છે
- મૂળમાં નાઇટ્રોજનને સ્થિર કરે છે અને પ્રકાશ સંશ્લેષણમાં મદદરૂપ
- જમીનમાં પોષક તત્વોની ઉણપ પૂરી કરે છે
- છોડમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ
Recommended Usage
- ડોઝ: ૧૦ કિલો/એકર
- ઉપયોગ: પાયા ખાતર સાથે મિક્સ કરીને અથવા યુરિયા સાથે પુંખીને
- સમય: વાવેતર સમયે અથવા પાકની જરૂરિયાત મુજબ
Dosage per Acre
૧૦ કિલો/એકર (પાયા ખાતર અથવા યુરિયા સાથે મિક્સ કરીને)
How to Use
- પાયા ખાતર સાથે મિક્સ કરી જમીનમાં આપવું
- અથવા યુરિયા સાથે મિક્સ કરી પુંખી શકાય


