Description
Specifications
| Brand | Mission Agri India |
|---|---|
| Product Name | મિશન ઓર્ગો |
| Type | ઓર્ગેનિક કાર્બન આધારિત ખાતર (Soil Conditioner) |
| Recommended Crops | કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરુ, ધાણા, વરિયાળી, બટાકા, ડુંગળી, લસણ, કઠોળ પાકો, શાકભાજી, ફળપાકો |
| Application Stage | વાવેતર પહેલા જમીનની પૂર્વ તૈયારી વખતે |
| Recommended Dose | ૩૦૦–૫૦૦ કિ.ગ્રા. પ્રતિ એકર (છાણિયા ખાતર ની જગ્યા એ) |
| Packaging | — |
| Soil Suitability | — |
Key Agronomic Benefits
- પાકમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે
- ઉત્પાદનની ગુણવત્તા અને પ્રમાણ સુધારે છે
- જમીનમાં Ph સંતુલિત રાખે છે અને ફળદ્રુપતા વધારે છે
- હવાની અવરજવર અને પાણીની સંગ્રહ ક્ષમતા વધારે છે
- જમીનને પોચી રાખી તંતુ મૂળના વિકાસમાં મદદ કરે છે
Recommended Usage
- પ્રયોજન: જમીનની ફળદ્રુપતા અને કાર્બનનું પ્રમાણ વધારવા માટે
- ડોઝ: ૩૦૦–૫૦૦ કિ.ગ્રા. પ્રતિ એકર
- ઉપયોગ સમય: વાવેતર પહેલા જમીનની પૂર્વ તૈયારી વખતે
Dosage per Acre
યુનિવર્સિટી ભલામણ મુજબ છાણિયા ખાતર ની જગ્યા એ ૩૦૦–૫૦૦ કિ.ગ્રા. પ્રતિ એકર આપવું.
How to Use
- વાવેતર પહેલા જમીનની પૂર્વ તૈયારી સમયે આપવું
- જમીનમાં સરખા પ્રમાણમાં પુંખીને મિક્સ કરવું


