Description
Specifications
| Brand | Mission Agri India |
|---|---|
| Product Name | મિશન કેલ્શિયમ નાઇટ્રેટ |
| Type | કેલ્શિયમ નાઇટ્રેટ (Soil Conditioner) |
| Recommended Crops | કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરું, ધાણા, વરિયાળી, બટાકા, ડુંગળી, લસણ, કઠોળ પાકો, શાકભાજી, ફળપાકો |
| Application Stage | પાકની જરૂરિયાત મુજબ, વૃદ્ધિ દરમ્યાન |
| Recommended Dose | ૧૦૦ ગ્રામ પ્રતિ પંપ (છંટકાવ) / ૨–૩ કિ.ગ્રા. પ્રતિ એકર (ટપક/ફુવારા) / ૫–૧૦ કિ.ગ્રા. પ્રતિ એકર (જમીનમાં) |
| Packaging | — |
| Soil Suitability | — |
Key Agronomic Benefits
- કેલ્શિયમ અને નાઇટ્રોજનની ઊણપ દુર કરવામાં સહાયરૂપ
- જમીનનું P.H. સંતુલિત રાખવામાં મદદરૂપ
- છોડની જડને મજબૂત બનાવી વિપરીત પરિસ્થિતિમાં ટકાવી રાખે
- ડાળીની સંખ્યા વધારી વૃદ્ધિ અને વિકાસમાં સહાય કરે
- ગ્રીન હાઉસ અને સંરક્ષિત ખેતીમાં સારા પરિણામ આપે
Recommended Usage
- પ્રયોજન: પાકમાં કેલ્શિયમ અને નાઇટ્રોજનની ખામી દૂર કરવા
- ડોઝ: છંટકાવ ૧૦૦ ગ્રામ પ્રતિ પંપ / ટપક અથવા ફુવારા ૨–૩ કિ.ગ્રા./એકર / જમીનમાં ૫–૧૦ કિ.ગ્રા./એકર
- ઉપયોગ સમય: પાકની જરૂરિયાત મુજબ ૨–૩ વખત
Dosage per Acre
પ્રતિ એકર ૨–૩ કિ.ગ્રા. ટપક અથવા ફુવારા દ્વારા કે ૫–૧૦ કિ.ગ્રા. જમીનમાં પુંખીને આપવું, પાકની જરૂરિયાત મુજબ ફેરફાર થઈ શકે છે.
How to Use
- છંટકાવ માટે જરૂરી પ્રમાણમાં પંપમાં ૧૦૦ ગ્રામ ભેળવો
- ટપક/ફુવારા માટે પ્રતિ એકર ૨–૩ કિ.ગ્રા. આપો
- જમીનમાં સીધું ૫–૧૦ કિ.ગ્રા. પુંખી આપો


