Showing all 2 results
માટીનું બંધારણ સહજ રીતે સુધારવા માટે મિશન ફોસફો જીપ્સમ — જમીનને પોચી રાખી, બીજના વિકાસને સુલભ બનાવે છે અને પાકની મૂળ વૃદ્ધિને સહારો આપે છે. વાવેતર પહેલાં જમીનમાં ઉમેરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.
છોડની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી સુક્ષ્મ તત્ત્વો પૂરાં કરતું એક અસરકારક મિશ્રણ ખાતર.