Description
Specifications
| Brand | મિશન |
|---|---|
| Product Name | મિશન કાર્બન પ્લસ |
| Type | ખાતર (Soil Conditioner) |
| Recommended Crops | કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, જીરુ, ધાણા, વરિયાળી, બટાકા, ડુંગળી, લસણ, કઠોળ પાકો, શાકભાજી, ફળપાકો |
| Application Stage | વાવેતર સમય, જમીનની પૂર્વ તૈયારી સમયે |
| Recommended Dose | છાણિયા ખાતરની જગ્યાએ ૫૦–૧૦૦ કિ.ગ્રા. પ્રતિ એકર |
| Packaging | — |
| Soil Suitability | — |
Key Agronomic Benefits
- છાણીયા ખાતરનો શ્રેષ્ઠ વિકલ્પ
- જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે અને ફળદ્રુપતા વધારે
- જમીનમાં PH સંતુલિત કરે છે અને જમીન-પાકને રોગપ્રતિકારક બનાવે છે
- મૂલની સંખ્યા અને તંતુમૂળના વિકાસમાં ઝડપી વધારો થાય છે
- જમીનમાં હવાની અવર-જવર, પાણીની સંગ્રહ શક્તિ અને જૈવ રાસાયણિક પ્રક્રિયામાં વધારો થાય છે
Recommended Usage
- પ્રયોજન: જમીનની પૂર્વ તૈયારી સમયે છાણિયા ખાતરની જગ્યા પર આપવું
- ડોઝ: ૫૦–૧૦૦ કિ.ગ્રા. પ્રતિ એકર
- ઉપયોગ સમય: વાવેતર પહેલાં જમીન તૈયાર કરતી વખતે
Dosage per Acre
છાણિયા ખાતરની જગ્યા પર ૫૦–૧૦૦ કિ.ગ્રા. પ્રતિ એકર, જમીનની સ્થિતિ અનુસાર સમાયોજિત કરવું.
How to Use
- જમીનની પૂર્વ તૈયારી સમયે જમીનમાં મિશ્ર કરવું
- જરૂરિયાત મુજબ અન્ય ખાતર સાથે ભળી આપી શકાય


